Skip to main content

જામનગરમાં ફરી કોરોના સંદર્ભેનો મૃત્યુંઆંક વધ્યો: 24 કલાકમાં 93 મોત

ત્રણ દિવસ કોવિડ હોસ્પિટલમાં મૃત્યુની સંખ્યા ઘટ્યા બાદ ફરી વધારો થતાં લોકોમાં અરેરાટી: કોરોનાના બેકાબુ સંક્રમણ વચ્ચે મોતની સંખ્યાનો વધારો ચિંતાજનક



જામનગર તા.7

જામનગરમાં એક તરફ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલમાં મોતને ભેટતા દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયા બાદ ગઇકાલે ફરી ઉછાળો આવતા લોકોમાં અરેરાટી પ્રસરી છે. 24 કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં 93 દર્દીઓએ આંખો મિંચી લીધાનું જાણવા મળેલ છે.

જામનગરમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના કેસની રફતાર એકધારી જળવાઇ રહી છે. ગઇકાલે પણ કોરોનાના 729 કેસ નોંધાયા હતાં અને તેની સામે 578 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ગઇકાલે સત્તાવાર રીતે જામનગર શહેરના 9 અને ગ્રામ્યના 8 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયાની જાહેરાત થઇ હતી પરંતુ કોવિડ હોસ્પિલમાં 24 કલાક દરમિયાન 93 દર્દીઓના મૃત્યું નિપજ્યાનું જાણવા મળેલ છે. ગઇકાલે સાંજે ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાતા 30 જેટલા દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાની બાબત શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી પરંતુ હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતનું ખંડન કર્યું હતું.

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલ હતભાગીઓમાં ભવરસિંહ જીવણસિંહ રાઠોડ, વિજય વસંતભાઇ, ફાતમાબેન સત્તારભાઇ બાટીવાલા, વલ્લભભાઇ જીવરાજભાઇ દાવડા, જીજ્ઞા પ્રવિણભાઇ ટીંબડા, રમીલાબેન વેણીશંકર જોષી, ખીમજીભાઇ દેવાભાઇ વાઘેલા, પરેશભાઇ પરસોતમભાઇ ચૌહાણ, શાંતાબેન હરીભાઇ, મોહનભાઇ જાદવભાઇ પાણખાણિયા, ભાનુબેન કાન્તીલાલ કાનાણી, મનજીભાઇ લાધાભાઇ પરમાર, ઓતમબેન દયાળજીભાઇ નકુમ, દયાબા સુખદેવસિંહ જાડેજા, વંસતબા માધવસિંહ જાડેજા, મેરાભાઇ રામભાઇ બારિયા, ઇન્દ્રવિજયસિંહ ઉમેદસિંહ વાળા, દેવીબેન રવજીભાઇ રાઠોડ, અજીતસિંહ નથુભા જાડેજા, વિશાલભાઇ મનહરલાલ મહેતા, પ્રભાબેન ચુનીલાલ, વલ્લભભાઇ મૂળજીભાઇ, રૂડીબેન લખુભાઇ, પીયુસભાઇ ગીરધરભાઇ, અમદ ઇબ્રાહિમ સંઘારનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કિરીટભાઇ માવજીભાઇ ખટિયા, વાલીબેન પરમાર, રામીબેન રેડાભાઇ સામળા, જુનેદભાઇ યુનુસભાઇ બ્લોચ, નરેન્દ્રભાઇ ચૌહાણ, સાજીદભાઇ રજાકભાઇ ભગાડ, ધીરૂભાઇ ગોપાલદાસ, ગોધનભાઇ સોનગરા, ભીમાભાઇ છગનભાઇ ડાંગર, નાનજીભાઇ પેઢાભાઇ કટારિયા, તુલસીદાસ કેશવભાઇ બુમતારિયા, હસમુખલાલ શાંતીભાઇ સાવલા, પરસોતમભાઇ કાનજીભાઇ વાદી, ભીખાભાઇ કરશનભાઇ, રાજાભાઇ કરશનભાઇ કારેણા, સવીતાબેન આર્યનભાઇ ડોબારિયા, ઉમર અલારખાભાઇ નાયક, ખુમાનભાઇ હિરવાણી, મોહિનીબેન લીલારામ આસવાણી, પારૂલબેન ભરતભાઇ દાવડા, રમેશભાઇ હિરાભાઇ ધોબરિયા, કાંતાબેન ગણેશભાઇ કડિવાર, સુશીલાબેન પરસોતમભાઇ પરમાર, ભીમશીભાઇ મુરૂભાઇ ગોજીયા, હિરાભાઇ ભરતભાઇ સાવલિયા, ધીરજલાલ જયશંકર નાકર, ભરતભાઇ પારાભાઇ કંટારિયાનો સમાવેશ થાય છે.

અજયભાઇ પ્રવિણભાઇ હડવાણી, લક્ષ્મીબેન રામુભાઇ નિમાવત, હસમુખભાઇ જીવાભાઇ પાલા, દેવુબેન મનસુખભાઇ મઢવી, મલેશભાઇ હિરાભાઇ રાઠોડ, ક્રિષ્નાબેન ભાટિયા, રાજેશભાઇ, મીરાબેન હરીશભાઇ મકવાણા, સવિતાબેન અરજણભાઇ ભૂત, મધુબેન સુરેશભાઇ વડગામી, કિશોરસિંહ કલ્યાણસિંહ ભટ્ટી, દેવજીભાઇ મૂળજીભાઇ, ઘનશ્યાભાઇ વ્યાસ, ખીમાભાઇ પાલાભાઇ કરંગિયા, રંભીબેન લખમણભાઇ ચાવડા, હમીદ સાલેમાહમદ, વસરામભાઇ જેઠાભાઇ રાઠોડ, નિલેશભાઇ વાલાભાઇ, રાજેશભાઇ વસંતભાઇ પંડ્યા, નિરૂબેન અર્જુનભાઇ ચૌહાણ, રૂક્ષમણીબેન વસંતરાય ગણાત્રા, સુલેમાન બચન શાહ, સવીતાબેન વાલજીભાઇ જીવાણી, જીવરાજભાઇ હરજીભાઇ સાવલિયા, નવીનભાઇ નાનજીભાઇ કનખરા, મોહનભાઇ નાનજીભાઇ પરમાર, ગંગાદાસભાઇ વલ્લભભાઇ, વેજાભાઇ ગોબરભાઇ, અરૂણાબેન નરેન્દ્રભાઇ ભાયાણી, કેશરબેન પ્રાગજીભાઇ, પાર્વતીબેન નાનજીભાઇ ધારવિયા, મંજુબેન મોહનભાઇ મકવાણા, અમરબેન નારણભાઇ જાદવ, સાજણબેન દાનજીભાઇ મેઢપિયા, પ્રવિણભાઇ સામજીભાઇ જેઠવા, પ્રભાબેન વાલજીભાઇ, પ્રભુદાસ 

Comments

Popular posts from this blog

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ