જામનગર તા.16
આંત22ાષ્ટ્રીય સ્ત2ની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ દેવભૂમિ દ્વા2કા જિલ્લાના વાડીના2માં સમાજ માટેની આ2ોગ્ય સુવિધાઓમાં વૃધ્ધિ ક2ી વિશ્ર્વ આ2ોગ્ય દિવસની ઉજવણી ક2ી હતી. જેમાં કંપનીએ એક મોબાઈલ હેલ્થ વાનનો પ્રા2ંભ ર્ક્યો હતો, જે 10 ગામોના 20,000થી વધુ લોકોને સેવાઓ પ્રદાન ક2શે. આ ઉપ2ાંત કંપનીએ એલોપેથિક દવાખાનાનું નવીનીક2ણ ર્ક્યું છે. આ નવી સુવિધાઓને દેવભૂમિ દ્વા2કા જિલ્લાના કલેકટ2 અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ન2ેન્દ્રકુમા2 મીનાએ જિલ્લા વહિવટીતંત્ર, આ2ોગ્ય વિભાગના અધિકા2ીગણ, પ્રતિષ્ઠિત મહેમાનો અને નયા2ા એનર્જીના ઉચ્ચ અધિકા2ીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ ક2ી હતી.
આ2ોગ્ય સંભાળ સેવાઓની ગંભી2તા અંગે વાત ક2તા દેવભૂમિ દ્વા2કા જિલ્લાના કલેકટ2 અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ન2ેન્દ્રકુમા2 મીનાએ જણાવ્યું હતું કે નયા2ા એનર્જીના સમાજના આ2ોગ્યને ટેકો આપવાના વર્ષેાથી થઈ 2હેલા પ્રયત્નો નોંધપાત્ર છે, જેનાથી દેવભૂમિ દ્વા2કા જિલ્લાના ઘણા ગામોને લાભ થયો છે. આ વિસ્તા2 પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાની અમે પ્રશંસા ક2ીએ છીએ અને તેમને જાહે2 આ2ોગ્યને મજબૂત ક2વાના પ્રયત્નો ચાલું 2ાખવા પ્રોત્સાહિત ક2ીએ છીએ. ખાસ ક2ીને 2ોગચાળા દ2મિયાન સમાજને સુ2ક્ષ્ાિત 2ાખવા અને તંદુ2સ્ત બનાવવા માટે કંપનીના સહયોગનું અમે સ્વાગત ક2ીએ છીએ.
નયા2ા એનર્જીના ડી2કેટ2 અને િ2ફાઈન2ીના હેડ પ્રસાદ પાનીક2ે તેમના મંતવ્યમાં જણાવ્યું હતું કે નયા2ા એનર્જીના કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામનો ઉદેશ્ય પ્રાથમિક આ2ોગ્ય સેવાઓ, 2ોગ નિદાન સંબંધી સેવાઓ અને ઈમ2જન્સી િ2સ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચ2 પુ2ું પાડવાનો છે. વર્ષ 2007થી સમાજ માટે આ2ોગ્ય કાર્યક્રમો ચાલું 2ાખ્યા છે, 1પ ગામોમાં ખુબજ જરૂ2ી સુલભતા અને આ2ોગ્ય કાળજી સેવાઓ વર્ષ દ2મિયાન 60,000થી વધુ દર્દીઓ સુધી પહોંચે છે. સમાજના આ2ોગ્ય કાળજી ત2ફના અમા2ા તીવ્ર પ્રયત્નોની 2ચના એવી છે કે તે તકનીકી 2ીતે અદ્યતન સેવાઓ પ્રદાન ક2વામાં 2ોગ નિવા2ક અને આ2ોગ્ય સંભાળ બંનેને સક્ષ્ામ ક2ે છે.
Comments
Post a Comment