જામનગરમાં આજે કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાંથી એક કેસ પટેલ કોલોની વિસ્તારમાં છે. બિપિન મજીઠિયા, 10, પટેલ કોલીની, સી.સી.ડી.સી ફ્લેટ, જામનગર કોરોના પોઝિટિવ. બહારથી આવતા તેઓને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવેલ. તેઓ વિસ્તારમાં પ્રવેસ્યા ન હતા. ગભરાવવાની જરૂર નથી. વ્યસ્થાતંત્ર તથા પોલિસ વિભાગ નો આભાર.

Comments
Post a Comment