ન્યુ દિલ્હી : આજે સાંજે ૮.૪૫ વાગ્યે પૂર્વ વડાપ્રધાન અને સિનિયર કોંગ્રેસ નેતા મનમોહન સિંઘ ને દિલ્હી સ્થિત AIIMS માં દાખલ કરાયા છે. તેઓને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી.
૮૭ વર્ષીય, બે વખત વડાપ્રધાન રહી ચુકેલ મનમોહનસિંહને કાર્ડિયો - થોરાકિક વોર્ડમાં દાખલ કરાયા છે. તેઓ ICU માં નથી અને નોર્મલ રૂમમાં હાલ દાખલ છે.
તેઓએ ૨૦૦૯માં હ્રદયની બાય પાસ સર્જરી કરાવી હતી.

Comments
Post a Comment