વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસથી વધુ 2 લોકોના મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસથી મૃત્યુઆક 23 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 324 ઉપર પહોંચી ગઇ છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ડબી ફળીયામાં રહેતા 54 વર્ષના કલ્પનાબેન મસ્કેનું મોડી રાત્રે 12:10 વાગ્યે ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે વાડી વિસ્તારના રબારીવાસમાં રહેતા 67 વર્ષના મો. હનિફ રંગરેજનું આજે સવારે 9 વાગ્યે સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.
અર્જુનભાઇ છગનભાઇ પટેલ (ઉ.63), ઘનશ્યામ પાર્ક સાસોયટી, સંગમ
નવા નોંધાયેલા દર્દીઓના નામની યાદી
અર્જુનભાઇ છગનભાઇ પટેલ (ઉ.63), ઘનશ્યામ પાર્ક સાસોયટી, સંગમ
ઇમ્તિયાઝ મોહમ્મદ અત્તરવાલા (ઉ.63), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
ફાતેમા સફદરઅલી ચશ્માવાલા (ઉ.63), ગેંડીગેટ રોડ, ફકરી મોહોલ્લા નં-2, મોગલવાડા, ખાંગા મોહોલ્લા
ફાતેમા ઇમ્તિયાઝ અત્તરવાલા (ઉ.63), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
મોહમ્મધની દાદાભાઇ રંગરેજ (ઉ.63), રબારીવાસ, વાડી
યાસિનખાન રસુલખાન પઠાણ (ઉ.63), રબારીવાડ, વાડી
ઐયુબઅલી મેહનુરઅલી સૈયદ (ઉ.63), સૈયદપુરા, નાગરવાડા
નિઝામુદ્દીન ગુલામભાઇ ગોટલાવાલા (ઉ.63), લોખંડવાલા પાસે, નાગરવાડા
રમિઝખાન રસુલખાન પઠાણ (ઉ.63), રબારીવાડ, વાડી
ફેમિદા યુનુસભાઇ હોટેલવાલા (ઉ.63), રબારીવાડ, વાડી
આનંદ પાંડે (ઉ.63), ઇએમઇ કેમ્પસ ફતેગંજ
મોહમદ નુરદેન ઇસ્માઇલ થેરીવાલા (ઉ.63), મોગલવાડા, પાણીગેટ
મિનેષ અરવિંદભાઇ રાણા (ઉ.63), ભદ્ર કચેરી રોડ, પાણીગેટ
અફિરાબાનુ મલેક (ઉ.63), વાડી મોટી હોરવાલા
રફીકભાઇ રહેમાનભાઇ ગાબાલવાલા (ઉ.63), રાવપુરા મચ્છીપીઠ
નુરજહા યુસુફભાઇ શાહી (ઉ.63), નાગરવાડા
સના આસિફ સહેલિયા (ઉ.63), નવીધરતી, નાકા ફળીયા, નાગરવાડા
ઉસ્માનઘનિમ ઇસ્માઇલભાઇ દૂધવાલા (ઉ.63), પાણીગેટ છીપવાડ
Comments
Post a Comment